11. Wings હોટેલ મેનેજમેન્ટ કોર્સમાં Airport Screener ટ્રેનિંગ કેમ સામેલ કરે છે?
આજે દરેક પ્રીમિયમ હોટલ — Taj, Oberoi, ITC, JW Marriott, Hyatt — લોબી પર એરપોર્ટ જેવું X-Ray બેગેજ અને ડોર સ્ક્રીનિંગ ચલાવે છે, અને દરેક બેન્ક્વેટ, લગ્ન અને VIP ઇવેન્ટ પર વધુ કડક ચેકિંગ થાય છે. હોટલ્સ એવો સ્ટાફ ઇચ્છે છે જે પહેલા જ દિવસથી સ્ક્રીનિંગ લાઇન પર ઊભો રહી શકે, બહારની ટ્રેનિંગની અઠવાડિયાં રાહ જોયા વગર. Wings દરેક હોટેલ મેનેજમેન્ટ વિદ્યાર્થીને વાસ્તવિક X-Ray સિમ્યુલેટર પર BCAS પ્રોટોકોલ (એ જ પ્રોટોકોલ જે CISF અધિકારીઓ એરપોર્ટ પર વાપરે છે) અનુસાર ટ્રેઇન કરે છે અને Airport Screener Certificate આપે છે. આ એક રેર ડબલ-સ્કિલ છે જે લગભગ બીજો કોઈ હોટેલિયર ધરાવતો નથી — અને 5-સ્ટાર પ્રોપર્ટીઝ, કન્વેન્શન હોટલ્સ અને હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ વેન્યુઝ પર તમારી હાયરિંગ વેલ્યુ સ્પષ્ટ રીતે વધારી દે છે.
12. હોટેલ મેનેજમેન્ટમાં ગુજરાતમાં સ્કોપ છે કે નહીં?
બહુ સ્કોપ છે! ઇન્ડિયામાં 2026 સુધીમાં 15 મિલિયન નવી હોસ્પિટાલિટી જોબ્સ એક્સપેક્ટેડ છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સોમનાથ, અમદાવાદ હેરિટેજ ટુરિઝમ બૂમ છે. Taj, Marriott, Hyatt કોન્સ્ટન્ટલી હાયરિંગ કરે છે. Wings એલુમની વડોદરાથી ડાયરેક્ટ દુબઈ, સિંગાપુર હોટેલ્સમાં ગયા છે. ક્રૂઝ શિપ્સમાં ₹1-2 લાખ ટેક્સ-ફ્રી સેલેરી મળે છે!
13. વડોદરામાં હોટેલ મેનેજમેન્ટ કોર્સની ફી કેટલી છે?
Wings Instituteમાં હોટેલ મેનેજમેન્ટ કોર્સ ફી ₹84,000–₹95,000 છે (સ્કોલરશિપ પછી). 6 મહિના ક્લાસરૂમ ટ્રેનિંગ + 6 મહિના પેઇડ ઇન્ટર્નશિપ ઇન્ક્લુડ છે. ઇન્ટર્નશિપમાં ₹1,500 - ₹5,000/મહિનો સ્ટાઇપેન્ડ મળે છે. EMI ઓપ્શન અવેલેબલ - 3-6 ઇન્સ્ટોલમેન્ટ્સ. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 1 વર્ષમાં રિકવર થઈ જાય છે!
14. કૂકિંગ નથી આવડતું તો હોટેલ મેનેજમેન્ટ કરી શકું?
હા 100%! હોટેલ મેનેજમેન્ટમાં 4 ડિપાર્ટમેન્ટ્સ છે - Front Office, F&B Service, Housekeeping, અને Food Production. માત્ર Food Productionમાં કૂકિંગ જરૂરી છે. Front Office (રિસેપ્શન) અને Housekeepingમાં કૂકિંગ નથી જરૂરી - અને આ ડિપાર્ટમેન્ટ્સમાં ફાસ્ટેસ્ટ કરિયર ગ્રોથ છે. GM (General Manager) મોસ્ટલી Front Office બેકગ્રાઉન્ડથી આવે છે!
15. ઇન્ટર્નશિપમાં પૈસા મળે છે કે નહીં?
હા! Wings Institute સ્ટુડન્ટ્સને 6 મહિનાની મેન્ડેટરી ઇન્ટર્નશિપ હોય છે Taj, Marriott, Hyatt, ITCમાં. સ્ટાઇપેન્ડ ₹1,500 થી ₹5,000/મહિનો મળે છે પ્રોપર્ટી અને લોકેશન પર ડિપેન્ડ કરે. ટિપ્સ પણ મળે, મીલ્સ ફ્રી, ક્યાંક ક્યાંક એકોમોડેશન પણ. 60-70% સ્ટુડન્ટ્સને પર્મેનન્ટ જોબ ઓફર મળે છે તે જ હોટેલથી!
16. હોટેલ મેનેજમેન્ટ પછી ક્રૂઝ શિપમાં જોબ કેવી રીતે મળે છે?
હોટેલ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને ક્રૂઝ કંપનીઝ પ્રિફર કરે છે! Royal Caribbean, Carnival, MSCમાં ટેક્સ-ફ્રી ₹80,000-2,00,000/મહિનો સેલેરી હોય છે. રિક્વાયરમેન્ટ્સ: 1-2 વર્ષ 5-સ્ટાર હોટેલ એક્સપિરિયન્સ, બેઝિક સ્વિમિંગ, મેડિકલ ફિટનેસ, પાસપોર્ટ. Wings Institute ઇન્ટર્નશિપ આ એક્સપિરિયન્સ આપે છે. કોર્સ પછી 1-2 વર્ષ હોટેલ કરો, પછી ક્રૂઝ અપ્લાય કરો.
17. ઇન્ડિયામાં હોટેલ મેનેજમેન્ટ ફ્રેશર સેલેરી કેટલી હોય છે?
સ્ટાર્ટિંગ સેલેરી હોટેલ પર ડિપેન્ડ કરે: 3-4 સ્ટાર હોટેલ્સમાં ₹15,000-25,000/મહિનો. 5-સ્ટાર (Taj, Oberoi, Marriott)માં ₹18,000-30,000 + ટિપ્સ + મીલ્સ. દુબઈ/સિંગાપુરમાં ફ્રેશર્સ ₹50,000-80,000 મેળવે છે. 3-5 વર્ષ પછી સુપરવાઇઝર લેવલ પર ₹50,000-1,00,000. ટિપ્સ અને સર્વિસ ચાર્જ એક્સ્ટ્રા - કેટલાક મહિનામાં ડબલ સેલેરી જાય છે!
18. હોટેલમાં Front Office શું છે?
Front Office હોટેલનો 'ફેસ' છે - ગેસ્ટ પહેલા અને છેલ્લા અહીં જ આવે છે. કામ: ચેક-ઇન/ચેક-આઉટ, રૂમ બુકિંગ, ગેસ્ટ કમ્પ્લેઇન્ટ્સ હેન્ડલ કરવું, બિલિંગ, VIP ગેસ્ટ રિલેશન્સ. Property Management Systems (PMS) શીખવું પડે - Opera, Fidelio સોફ્ટવેર. Front Officeથી GM સુધીનો પાથ હોસ્પિટાલિટીમાં ફાસ્ટેસ્ટ છે!
19. પોતાનું રેસ્ટોરન્ટ કાફે ખોલવું છે - આ કોર્સ હેલ્પ કરશે?
100% કરશે! Wings કરિક્યુલમમાં ફૂડ કોસ્ટિંગ, મેનુ પ્લાનિંગ, કિચન મેનેજમેન્ટ, કસ્ટમર સર્વિસ, બેઝિક બિઝનેસ ઓપરેશન્સ બધું શીખવાય છે. અમારા એલુમની વડોદરા, અમદાવાદમાં સક્સેસફુલ રેસ્ટોરન્ટ્સ, કાફેઝ, ક્લાઉડ કિચન, કેટરિંગ બિઝનેસ ચલાવે છે. પ્રેક્ટિકલ ટ્રેનિંગ + ઇન્ડસ્ટ્રી કનેક્શન્સ = બિઝનેસ સક્સેસ!
20. હોટેલ મેનેજમેન્ટ કોર્સ માટે એજ લિમિટ છે?
Wings Instituteમાં 17-28 વર્ષના કેન્ડિડેટ્સ એક્સેપ્ટ કરીએ છીએ. પણ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં જોબ માટે કોઈ અપર એજ લિમિટ નથી! એર હોસ્ટેસથી ડિફરન્ટ છે - હોટેલમાં 50-60 વર્ષ સુધી કામ કરી શકો. કરિયર ગ્રોથ: Trainee → Executive → Supervisor → Manager → General Manager. લોંગ-ટર્મ સ્ટેબલ કરિયર છે.